Res. Sesame Jakson 11

Res. Sesame Jakson 11

JAKSON 11

સંસોધિત તલ: જેકસન - ૧૧

  • છોડની ઊંચાઈ: મધ્યમ ઊંચાઈ, ૯૦-૯૫ સે.મી.
  • છોડનો પ્રકાર : ૪-૬ ડાળીઓ પ્રતિ છોડ
  • દાણાનો પ્રકાર: મધ્યમ મોટો અને સફેદ
  • પાકની અવધિ: ૮૦-૮૫ દિવસ
  • ખાસ ગુણવતા: ઉનાળા અને ચોમાસામાં વાવેતર માટે ઉતમ જાત

HSN Code: 12099990