HY. CASTOR GCH-7 TF

HY. CASTOR GCH-7 TF

GCH-7 Truthful

હાઈબ્રીડ દિવેલા: જીસીએચ-૭

  • શ્રેષ્ઠ વાવણીનો સમય: ૧૫ મી જુન થી ૩૦ મી સપ્ટેમ્બર
  • થડ કલર : મહોગોની (લાલ) અને ત્રિછારીય 
  • વધુ શાખાઓ વાળા છોડ
  • ૬ થી ૮ ફૂટ ની ઊંચાઈ
  • માળની લંબાઈ ૨.૦ થી ૨.૫ ફૂટ અને મધ્યમ ઘાટી  માળ
  • પાકની અવધિ: ૧૭૦-૧૯૦ દિવસ અને વહેલી પાકતી જાત
  • સુકારા રોગ સામે પ્રતિરોધક તથા પિયત  અને  બિનપિયત માટે ઉતમ

HSN Code: 12099990