Tel: +91-9825487339
E-Mail: jaksonseeds2015@gmail.com




JAKSON SHAKTI
રિસર્ચ. રાયડા બીજ
જેકસન - શક્તિ
- પાકની અવધિ: 120-125 દિવસ , નીચેથી જ ડાળીઓ ફૂટે
- છોડ: 5.5 - 6 ફૂટની ઉંચાઈ અને ૮-૧૦ ડાળીઓ વાળા છોડ
- શીંગો : મધ્યમ લાંબી તથા શીંગો ડાળીઓ સાથે ચોટેલી રહે છે.
- દાણા : મધ્યમ તથા આકર્ષક
- તેલની ટકાવારી : 41.5 થી 42 ટકા