RES. GreenGram HARASONA

RES. GreenGram HARASONA

JAKSON HARASONA

રિસર્ચ. મગ જેકસન - હરાસોના 

- છોડની ઊંચાઈ - ૩૦-૪૫ સેમી. અને ખુબ સારો વિકાસ 

- શીંગ - ૪-૫ ના જુમ્ખામાં તથા એક શીંગમાં ૧૨-૧૩ દાણા

-દાણા - મોટા તથા ચમકદાર 

-પાક અવધિ - ૬૫-૭૦ દિવસ 

ઋતુ- ચોમાસુ અને ઉનાળુ વાવેતર માટે ઉતમ જાત  

HSN Code: 12099990