Fodder Bajari Jakson Amul
હાઈબ્રીડ ઘાસચારા બાજરી: જેકસન અમુલ
- ઉનાળા અને ચોમાસામાં વાવેતર માટે ઉતમ જાત
- છોડની ઊંચાઈ: ૮-૧૦ ફૂટ
- છોડનો પ્રકાર: રૂવાટી વગરના અને સારી ગુણવતા વાળું ઘાસ
- જો ૬.૦ સે.મી. ઉપરથી કાપવામાં આવશે તો ૭-૧૦ વાર કાપણી/વાઢ કરી શકાય
- પાન: પહોળા અને ઘાટા લીલા, ખાવામાં સ્વાદિષ્ટ સારો ઘાસચારો
- પહેલી કાપણી: ૪૫-૪૮ દિવસે
- ખાસ ગુણવતા: વધુ પ્રોટીનની માત્રા અને એક એકડમાં ૪૫ ટનથી વધુ ઘાસચારાની ઉત્પાદકતા