HY. FENNEL JAKSON Green Gold
હાઈબ્રીડ વરિયાળી: જેકસન ગ્રીન ગોલ્ડ
- છોડણી ઊંચાઈ: ૧૪૦-૧૬૦ સે.મી.
- ફેર રોપણી કે સીધી રોપણી માટે ઉતમ
- ચોમાસા અને શિયાળામાં વાવેતર માટે ઉતમ હાઈબ્રીડ જાત
- છોડનો પ્રકાર: વધુ શાખાઓ હોવાને કારણે વાવેતર અંતર વધુ રાખવું
- ભુકિછારા રોગ સામે પ્રતિકારક
- પાક અવધિ: ૧૪૫-૧૫૦ દિવસ