HY. CASTOR JAKSON 306
હાઈબ્રીડ દિવેલા: જેકસન - 306
- શ્રેષ્ઠ વાવણીનો સમય: 25 મી જુન થી 15 મી ઓગસ્ટ
- થડ કલર : મહોગોની (આછો લાલ) અને ત્રિછારીય
- વધુ શાખાઓ વાળા છોડ
- ૬ થી ૮ ફૂટ ની ઊંચાઈ
- માળની લંબાઈ ૨.૦ થી ૨.૫ ફૂટ અને મધ્યમ ઘાટી માળ
- પાકની અવધિ: ૧૭૦-૧૯૦ દિવસ અને વહેલી પાકતી જાત
- સુકારા રોગ સામે પ્રતિરોધક તથા પિયત અને બિનપિયત માટે ઉતમ