FODDER BAJARI (ઘાસચારા બાજરી)

FODDER BAJARI (ઘાસચારા બાજરી)

JAKSON AMUL

ઘાસચારા બાજરી: જેકસન અમુલ 

  • ઉનાળા અને ચોમાસામાં વાવેતર માટે ઉતમ જાત
  • છોડની ઊંચાઈ: 6-10 ફૂટ
  • સારી ગુણવતા વાળું ઘાસ
  • જો ૬.૦  સે.મી. ઉપરથી કાપવામાં આવશે તો 5-7 વાર કાપણી/વાઢ કરી શકાય
  • પાન: પહોળા અને ઘાટા લીલા, ખાવામાં સ્વાદિષ્ટ સારો ઘાસચારો  
  • ખાસ ગુણવતા: વધુ પ્રોટીનની માત્રા અને  વધુ ઘાસચારાની ઉત્પાદકતા 

HSN Code: 12099990