HY. CASTOR JAKSON 111
હાઈબ્રીડ દિવેલા : જેકસન - ૧૧૧
- શ્રેષ્ઠ વાવણીનો સમય: ૨૫ મી જુન થી ૧૫ મી સપ્ટેમ્બર
- થડ કલર : મેહાગાની ,દ્વિછારીય
- વધુ શાખાઓ વાળા છોડ
- ૬ થી ૮ ફૂટ ની ઊંચાઈ
- માળની લંબાઈ ૨.૫ થી ૩.૦ ફૂટ અને મધ્યમ ઘાટી માળ
- પાકની અવધિ: ૨૦૦-૨૧૦ દિવસ
- સુકારા રોગ સામે પ્રતિરોધક તથા પિયત માટે ઉતમ