HY. CASTOR JAKSON 108
હાઈબ્રીડ દિવેલા: જેકસન 108
- શ્રેષ્ઠ વાવણીનો સમય: ૧૫ મી જુલાઈ થી ૧૫ મી સપ્ટેમ્બર
- થડ કલર : મહોગોની (આછો લાલ) અને દ્વિછારીય
- વધુ શાખાઓ વાળા છોડ
- ૬ થી ૮ ફૂટ ની ઊંચાઈ
- માળની લંબાઈ ૨.૫ થી ૩.૦ ફૂટ અને વધુ ઘાટી
- પાકની અવધિ: ૧૭૦-૧૯૦ દિવસ
- સુકારા રોગ સામે પ્રતિરોધક તથા પિયત માટે ઉતમ